• Student Information

  • Date*
     - -
    2 digit day, 2 digit month, 4 digit year
  •  -
  • વિદ્યાર્થી નો ફોટ
    Drag and drop files here
    Choose a file
    Cancelof
  • જૂન –૨૦૨૪ માર્ક શીટ
    Drag and drop files here
    Choose a file
    Cancelof
  • -: સરસ્વતી સન્માન સમારોહના નિયમોઃ-

    • નિયત સમય મર્યાદામાં આવેલ માર્કશીટ જ ધ્યાનમાં લેવાશે... 
    • જે ધોરણ સેમેસ્ટર પદ્ધતિથી ચલાતા હોય તો તેમાં બેકી સંખ્યાના સેમેસ્ટર (૨,૪,૬,૮...) ધ્યાનમાં લેવાશે...
    • જે તે ધોરણમાં વિદ્યાર્થીઓએ ૫૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય તેવા વિધાર્થીઓની જ માર્કશીટ ધ્યાનમાં લેવાશે.
    • જે વિધાર્થીઓના પરિણામ ગ્રેડ પદ્ધતિથી જાહેર થતા હોય તેઓએ પોતાની માર્કશીટમાં ટકાવારી અવશ્ય દર્શાવવી...
    • સ્ટેજ પર ઈનામ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી પોતે અથવા વિદ્યાર્થીના વાલીશ્રીએ હાજર રહેવું ફરજીયાત છે, અન્યથા ઈનામને હકદાર બનશે નહિ...                                                                                                મહામંત્રીશ્રી.                                                    પ્રમુખ શ્રી.
      શ્રી અંશુમનભાઈ ત્રિવેદી.                                શ્રી અખિલેશભાઈ ત્રિવેદી
  • ઉપરોક્ત તમામ નિયમો મે ધ્યાન પૂર્વક વાંચેલા છે અને તેના માટે હું બંધનકર્તા છુ.*
  • Should be Empty:
Select theme: